Reference:
Mendha, Smitaben A.
(2004)
ગુજરાત રાજ્યના પ્રાથમિક બુનિયાદી અધ્યાપન મંદિરના તાલીમાર્થીઓ અને તેમના અધ્યાપકોના કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યેના વલણોનો અભ્યાસ.
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલી કોમ્પયુટર ક્ષેત્રની પ્રગતિથી દુનિયાનો કોઈ દેશ કે જીવનનું કોઈ ક્ષેત્ર બાકાત રહ્યું નથી. જીવનમાં દરેક ક્ષેત્રે કોમ્પ્યુટર મહત્ત્વનું બન્યું છે. તેમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ આપી શકાય તે માટે શિક્ષકોને કોમ્પ્યુટર શિક્ષણ આપી તૈયાર કરવાની યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપતા બુનિયાદી અધ્યાપન મંદિરોને કોમ્પ્યુટરનો શિક્ષણમાં ઉપયોગ કરે તે માટે જરૂરી તાલીમ આપવાનું શરૂ થઈ ગયું છે. પ્રાથમિક બુનિયાદી અધ્યાપન મંદિરના પ્રથમ વર્ષ ૧૯૯૯-૨૦૦૦થી ક્રમશઃ કોમ્પ્યુટર શૈક્ષણિક સાધન સામગ્રી નિર્માણના અભ્યાસક્ષેત્રો અમલી બન્યા છે.૩ શિક્ષકો તેમની પૂર્વ સેવા તાલીમ દરમ્યાન કોમ્પ્યુટરનું શિક્ષણ સારી રીતે મેળવે અને તે અસરકારક અને ફળદાયી નીવડે તે માટે તાલીમાર્થીઓ અને તેમના અધ્યાપકોમાં કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યેનું વલણ હકારાત્મક હોવું જરૂરી છે. અધ્યાપકો અને તાલીમાર્થીઓનું કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યેનું વલણ હકારાત્મક હોવું જરૂરી છે. અધ્યાપકો અને તાલીમાર્થીઓનું કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યેનું વલણ જાણવા માટે એક પ્રમાણિત વલણમાપદંડની જરૂરિયાત છે કે જેના ઉપયોગથી અધ્યાપકો અને તાલીમાર્થીઓના કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યેના વલણો જાણી શકાય.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
18 |
Creators |
Mendha, Smitaben A. |
Guide |
Nandani, Manshukhbhai C. |
Keywords |
Primary Education, Trainees, Computer Training, Teacher |
Dewey Decimal Subjects |
300 Social sciences > 370 Education > 370 Education 300 Social sciences > 370 Education > 372 Elementary education |
Library of Congress Subjects |
L Education > L Education (General) L Education > LB Theory and practice of education > LB1501 Primary Education |
Department |
Faculties > Education > Department of Education |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
427 |
Date |
December 2004 |
Unique ID |
MENSA04ED06 |
Registration No |
Not Available |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
13 Dec 2011 11:41 |
Last Modified |
17 Jan 2012 10:29 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/18 |
Actions (login required)
 |
View Item |