Reference:
Purohit, Parulben N.
(2006)
પ્રાથમિક શાળાના શિક્ષકોના આત્મવિશ્વાસ અનુકૂલન, મૂલ્યો અને સિદ્ધિપ્રેરણાનો અભ્યાસ.
PhD thesis, Saurashtra University.
Related Documents:
Abstract
સમાજ અને ભાવિ નાગરિકોનો મહત્ત્વનો વિકાસ પ્રાથમિક શાળામાં થાય છે. મનોવિજ્ઞાનિકોના મતે બાળકોનાં શરૂઆતનાં વર્ષો તેના વિકાસ માટે ખૂબ જ અગત્યનાં પાયારૂપ છે અને બાળ વિકાસનાં શ્રેષ્ઠ તબક્કામાં શિક્ષણ વિવિધ પ્રકારની ભૂમિકા ભજવે છે. અનુકૂલન એ વ્યક્તિ અને વાતાવરણ વચ્ચેની પરસ્પર અસરની પ્રક્રિયા છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. એટલે કે સામાજિક વાતાવરણ સાથે સુમેળ સાધે તો જ તેને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થઈ શકે. શિક્ષક શાળા અને સમાજમાં પ્રાપ્ત થયેલ અનુભવોને આધારે વાતાવરણ સાથે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. જો કોઈ વિશિષ્ટ કાર્યશક્તિ ધરાવતી વ્યક્તિ હોય તો પોતાના ઉચ્ચ ધોરણોને અનુરૂપ સમાજનું પરિવર્તન કરી પોતાને અનુરૂપ બનાવે છે. શિક્ષકોના મૂલ્યોની બાળકો પર અસર થાય છે. શિક્ષકનું મૂલ્યાંકન સંપૂર્ણ વ્યક્તિ તરીકે થાય છે જુદા-જુદા વિભાગ તરીકે નહીં. એ વ્યક્તિના વિચારોની એવી તરાહ છે, જેના માટે શિક્ષકોમાં મૂલ્યોનો વિકાસ જરૂરી છે. સિધ્ધિપ્રેરણા એ વ્યક્તિના વિચારોની એવી તરાહ છે જેમાં હંમેશા કોઈપણ બાબત ઉત્તમ કેવી રીતે થઈ શકે, તેમાં વિશિષ્ટ કે નવું કેમ કરી શકાય એવા વિચારો સંકળાયેલ હોય છે. આમ સિધ્ધિપ્રેરણા વ્યક્તિના ઉચ્ચ ધ્યેય સાથે સંકળાયેલું આંતરિક તત્વ છે.
Item Type |
Thesis
(PhD)
|
Item ID |
15 |
Creators |
Purohit, Parulben N. |
Guide |
Donga, K. M. |
Keywords |
Self Confidence, Value Education, Achievement, Primary School |
Dewey Decimal Subjects |
300 Social sciences > 370 Education > 372 Elementary education |
Library of Congress Subjects |
L Education > L Education (General) L Education > LB Theory and practice of education > LB1501 Primary Education |
Department |
Faculties > Education > Department of Education |
Affiliation with |
Saurashtra University |
Qualification Level |
Doctoral |
Language |
Gujarati |
Number of Pages |
548 |
Date |
2006 |
Unique ID |
PURPN06ED14 |
Registration No |
3077, December 3, 2003 |
Depositing User |
Repository Staff
|
Date Deposited |
13 Dec 2011 10:58 |
Last Modified |
17 Jan 2012 10:24 |
URI: |
http://etheses.saurashtrauniversity.edu/id/eprint/15 |
Actions (login required)
 |
View Item |