Etheses - A Saurashtra University Library Service

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની કામગીરીનું મુલ્યાંકન


  • Bookmark and Share

Reference:

Thoriya, N S. (2009) ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની કામગીરીનું મુલ્યાંકન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (14Mb)

Abstract

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત, જય જય ગરવી ગુજરાત…, આ ઉક્તિને સાર્થક બનાવે તેવી ધન્ય ધરા અને સ્નેહની ઉસ્માહ ભર્યા સહ્રદય ગુજરાતીઓ જ્યા વસે છે. ત્યા માર્ગ વાહન વ્યવહાર ક્ષેત્ર પ્રાપ્ત કરેલી અપ્રતિમ સફળતાને મુલવવાનો નમ્ર પ્રયાસ આ અભ્યાસ દ્વારા રહેલો છે. સમય સંજોગોની પરિસ્થિતિમાં હંમેશા સતત ફેરફાર થતા જ રહે છે. ફેરફારને અનુરૂપ જ નવા નવા સંશોધન અને માનવીની જરૂરીયાત દિન પ્રતિદિન વધતી જતી રહેતી હોય છે. જેથી દિનપ્રતિદિન નવુ નવુ સંશોધન થયા જ કરે છે. માણસો એક સ્થળેથી અન્ય જગ્યાએ જવા માટે રોડ વ્યવહારમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ બંન્ને ભારત આઝાદ થયુ ત્યારે સંયુક્ત હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું વિભાજન થતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૯૬૦-૬૧ ના સમયગાળા દરમ્યાન ૭ ડિવિઝન અને ૭૬ ડેપોમાં વિભાજન થયું હતું. ત્યારબાદ ૧૯૭૦-૭૧ માં ૧૦ વર્ષના સમયગાળા દરમ્યાન ૧૦ ડિવિઝન અને ૮૫ ડેપોમાં વિભાગીકરણ થયા હતા. ત્યાર બાદ ૧૯૮૦-૮૧ માં ૧૪ ડિવિઝન અને ૧૧૪ ડેપોમાં વિભાગીકરણ થયું હતું. ૧૯૯૦-૯૧ માં ૧૫ ડિવિઝન અને ૧૨૮ ડેપોમાં વિભાગીકરણ થયું હતું. ૨૦૦૦-૦૧માં ૧૬ ડિવિઝન અને ૧૩૯ ડેપોમાં વિભાગીકરણ થયું હતું. જ્યારે ૨૦૦૫-૦૬માં ૧૬ ડિવિઝન અને ૧૨૯ ડેપો હતા. આમ સમય સંજોગો અને પરિસ્થિતિમાં થતા ફેરફાર મુજબ ૧૯૬૦-૬૧ થી સતત વિકાસ થયેલો બતાવે છે. પરંતુ ત્યાર પછી તેના વિકાસનો પ્રવાહ વધવાને બદલે ઘટવા પામ્યો છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 92
Creators Thoriya, N S.
Guide Parmar, Sahilesh J.
Keywords Performance Appraisal, Gujarat State Road Transport Corporation
Dewey Decimal Subjects 300 Social sciences > 380 Commerce, communications & transportation > 380 Commerce, communications & transportation
Library of Congress Subjects H Social Sciences > HE Transportation and Communications
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 276
Date 2009
Unique ID THONS09CO04
Registration No 3642, July 31, 2007
Depositing User Repository Staff
Date Deposited 06 Jan 2012 07:18
Last Modified 17 Jan 2012 07:57
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/92

Actions (login required)

View Item View Item