Etheses - A Saurashtra University Library Service

ભારતના કાગળ ઉદ્યોગની નફાકારકતાનું વિશ્ર્લેષણ


  • Bookmark and Share

Reference:

Hirani, Purushottam S. (2004) ભારતના કાગળ ઉદ્યોગની નફાકારકતાનું વિશ્ર્લેષણ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (756Kb)

Abstract

માનવજાતિ એ હંમેશાં આદાન-પ્રદાન માટે પત્રવ્યવહાર અને વિચારોને મુદ્રિત કરવાની પ્રવૃત્તિ વિષે શોધ કરી સતત સંશોધન પ્રવૃત્તિમાં સુધારો કરવાની દિશામાં જ આગળ વધી છે. આ દિશામાં આગળ વધી મીણ કે લાખના બોર્ડ (તક્તીઓ), ભૂર્જપત્રો, તાડપત્રો, કાંસ્યપત્રો, રેશમ અને માટીની પાટીઓ વગેરે શોધ્યા ત્યાર સુધીમાં કાગળની શોધ કરી ન હતી ભૂતકાળની નોંધવા લાયક બાબતો સરળતાથી લખી શકાય તેવી વિગતો, માહિતીઓ વગેરે સસ્તા દરે અને વ્યાપક પ્રમાણમાં લખવાની દિશામાં કોઈ જ શોધ આદરી ન હતી. ઇ. પૂર્વે ૪૦૦૦માં પ્રાચીન ઇજીપ્તવાસીઓએ સૌ પ્રથમ કોઈ પદાર્થ-કાગળ જેવો જેને કહી શકીએ એની શોધ કરી પેપીરસ (Papyrus) એક વણેલી – ગૂંથેલી સાદડી હતી કે જેમાં બરુ કે નેતરની છાલ વાપરી એક સખત પતરાં જેવું બનાવ્યુ એ પેપીરસમાંથી પેપર અસ્તિત્વમાં આવ્યું આગળ જતાં ઇતિહાસ કહે છે તે મુજબ પ્રાચીન ગ્રીક લોકો આવી સાદડીઓ બનાવતા કે જેમાં પ્રાણીઓની છાલનો લખવા માટે ઉપયોગ થતો અન્ય એક માન્યતા એવી છે કે કાગળ કે જેને માટે અંગ્રેજીમાં પેપર શબ્દ છે તે મૂળ ફ્રેંચ ભાષામાં પેપીઅર પરથી પડેલ છે, તેમાંથી ગ્રીક ભાષામાં પેપ્યરોઝ છે તેમાંથી આ શબ્દની વ્યુત્પત્તિ થઈ. ઇ.સ. ૧૦૫માં કાગળ અસ્તિત્વમાં આવ્યો. ટીસાઈ બન ચીની કોર્ટ અધિકારીએ આ શરૂઆત કરી એમ માનવામાં આવે છે. ઇ.સ. ૧૦૦૯નો ઇતિહાસ લખે છે કે છેલ્લા ૪૦૦ વર્ષ સુધીમાં કાગળની શોધ ક્રમશઃ પ્રવાસ કરીને યુરોપ સુધી પહોંચી. યુરોપમાં કાગળની પ્રથમ મીલ આરબોએ શરૂ કરી.

Details

Item Type Thesis (PhD)
Item ID 87
Creators Hirani, Purushottam S.
Guide Parmar, Sahilesh J.
Keywords Profitability, Paper Industry
Dewey Decimal Subjects 300 Social sciences > 330 Economics > 332 Financial economics
300 Social sciences > 380 Commerce, communications & transportation > 381 Commerce
600 Technology > 670 Manufacturing > 676 Pulp & paper technology
Library of Congress Subjects H Social Sciences > HD Industries. Land use. Labor > HD28 Management. Industrial Management
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 266
Date November 2004
Unique ID HIRPS05CO14
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 07 Jan 2012 04:55
Last Modified 17 Jan 2012 07:53
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/87

Actions (login required)

View Item View Item