Etheses - A Saurashtra University Library Service

An Analytical Study of Profitability of Refinery Industry of India


  • Bookmark and Share

Reference:

Chudasama, Sulochana S. (2011) An Analytical Study of Profitability of Refinery Industry of India. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (2234Kb) | Preview

Official URL:

Abstract

પેટ્રોલિયમ પેદાશ અને ક્રુડ ઑઈલ એ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વના વિભાગો છે. પેટ્રોલિયમ પેદાશો અને ક્રુડ ઑઈલની કંપની દ્વારા દેશમાં રોજગારીનું પ્રમાણ વધારી શકાય છે.દાશનું નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણની કમાણી કરી શકાય છે. ટૂંકમાં દેશનો આર્થિક વિકાસ રીફાઈનરી કંપની દ્વારા પણ સારા પ્રમાણમાં કરી શકાય. ભારતમાં 1800 માં પેટ્રોલિયમ પેદાશ અને ક્રુડની શરૂઆત થઈ. સ્વતંત્રતા પછી ONGC નામની સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થાએ વિકાસ કરવાની નેતાગીરી માથે લીધી ત્યાર પછી દેશમાં વૈશ્ર્વિકરણ આવતા 1990 માં ઑઈલ અને પેટ્રોલના સંદર્ભમાં નવી આર્થિક નીતિ જાહેર થઈ. આપણા દેશમાં તેલના મર્યાદીત ક્ષેત્રો છે. તેના પરિણામે તેલના ઉત્પાદન અને માંગમાં મોટો તફાવત જોવા મળે છે. ભારતમાં તેલનો વૃધ્ધિદર સારો દેખાય છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, બોમ્બે આસામમાં પણ તેલનો વૃધ્ધિદર સારો છે. ONGC પ્રાઇવેટ કંપનીના જોડાણ સાથે મહત્વનો રોલ અદા કરે છે. આ કંપનીએ જમીન પર કુલ 10 લાખ ચો. કિ.મી., દરિયા કિનારા પર 394500 સંશોધન કાર્ય કર્યું છે. ભારતમાં 14 કંપનીઓ વર્તમાનમાં કામ કરી રહી છે. આમાંથી ONGC એ કુલ ચો. કિ. મી.ના 52.4%, RIL એ ચો. કિ. મી.ના 17% અને બાકીનું 8% કામ HOEL અને 6% અન્ય કંપનીએ કર્યું છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રો મુક્ત બજાર માટે ખુલ્લા છે. સંશોધન પ્રવૃત્તિ માટે મુખ્ય લાભ આર્થિક ઉત્તેજન છે. જેવા કે રોયલ્ટી અને ટેક્ષ જોડાણ સરકાર દ્વારા પુરા પડાય છે. આ ઉપરાંત આકર્ષક કિંમત અને સંયુક્ત મૂડી એ વિકાસ માટેનો બીજો રસ્તો છે. સંશોધન પ્રવૃત્તિમાં મુખ્ય ત્રણ પ્રકારની પ્રવૃત્તિ છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 81
Creators Chudasama, Sulochana S.
Guide Gohil, Daxa C.
Keywords Analytical Study, Profitability, Refinery Industry of India
Dewey Decimal Subjects 300 Social sciences > 380 Commerce, communications & transportation > 381 Commerce
Library of Congress Subjects H Social Sciences > HD Industries. Land use. Labor
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 378
Date February 2011
Unique ID Not Available
Registration No 4130, July 01, 2009
Depositing User Repository Staff
Date Deposited 04 Jan 2012 11:29
Last Modified 17 Jan 2012 07:47
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/81

Actions (login required)

View Item View Item