Etheses - A Saurashtra University Library Service

વિજ્ઞાન અને ટેકનોલોજિના અધયાપન માટે કમ્પ્યૂટર એઈડેડ ઇન્સ્ટ્રકશન (CAD) કાર્યક્રમ, વર્કકાર્ડ અને જૂથ અધ્યાપન પધ્ધતિની અસરકારકતા


  • Bookmark and Share

Reference:

Upadhyay, Raksha H. (2009) વિજ્ઞાન અને ટેકનોલોજિના અધયાપન માટે કમ્પ્યૂટર એઈડેડ ઇન્સ્ટ્રકશન (CAD) કાર્યક્રમ, વર્કકાર્ડ અને જૂથ અધ્યાપન પધ્ધતિની અસરકારકતા. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (5Mb) | Preview

Abstract

આજના યુગને માહિતી અને પ્રત્યાપનના યુગથી ઓળખાય છે. જીવનના તમામ ક્ષેત્રે પહેલાં કરતાં વધુ માહિતી પ્રાપ્ય બની છે. આની અસર શિક્ષણના ક્ષેત્રે પણ જોવા મળે છે. શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થી જેટલો સક્રિય રહે તેટલું અધ્યયન તેજસ્વી અને અસરકારક બને છે અને વિદ્યાર્થીની આંતરિક શક્તિ વિકસે છે. સ્વ-અધ્યયનની જુદી-જુદી પ્રયુક્તિઓ વિદ્યાર્થીઓમાં રહેલા વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં રાખીને સ્વ-ગતિએ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજિ એવો વિષય છે કે જેમાં શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ શૈક્ષણિક સાધનો અને પધ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે. પ્રયોજક પ્રાણીશાસ્ત્રના અનુસ્નાતક હોવાથી આ વિષય પ્રત્યે વધુ લગાવ હોય એ સ્વાભાવિક છે. શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા તેમજ વિદ્યાર્થીઓ સ્વ-ગતિએ આગળ વધે એ માટે કમ્પ્યૂટર એઈડેડ ઇન્સ્ટ્રકશન (CAD) કાર્યક્રમ, વર્કકાર્ડ અને જૂથ અધ્યાપનની અસરકારકતા શૈક્ષણિક સિધ્ધિના સંદર્ભમાં ચકાસવા પ્રસ્તુત અભ્યાસ હાથ ધર્યો હતો.

Details

Item Type Thesis (PhD)
Item ID 5
Creators Upadhyay, Raksha H.
Guide Rathod, Keshu V.
Keywords Computer Aided Learning, Science, Student, Teacher, Education
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 371 Schools & their activities; special education
300 Social sciences > 370 Education > 373 Secondary education
Library of Congress Subjects L Education > LB Theory and practice of education
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 299
Date November 2009
Unique ID Not Available
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 12 Dec 2011 12:06
Last Modified 17 Jan 2012 10:04
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/5

Actions (login required)

View Item View Item