Etheses - A Saurashtra University Library Service

સૌરાષ્ટ્ર વિસ્તારની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની ઉત્પાદકતા અને નફાકારકતાનો તુલનાત્મક અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Dave, Rajesh K. (2005) સૌરાષ્ટ્ર વિસ્તારની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની ઉત્પાદકતા અને નફાકારકતાનો તુલનાત્મક અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (1061Kb) | Preview

Abstract

ભારત આઝાદ થયા બાદ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે અને અર્થતંત્રને વધારે ગતિશીલ બનાવવા માટે આયોજનબધ્ધ વિકાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સમાજવાદી સમાજરચનાનું સર્જન કરવાનાં અનેકવિધ પગલાઓમાં “સહકારી પ્રવૃત્તિનો વિકાસ”ને એક મહત્વના સાધન તરીકે સ્વીકારેલ છે. ગ્રામીણ કક્ષાએ રહેલા સમાજના નિમ્નસ્તરનાં લોકોમાં ક્રાંતિ લાવવી હશે તો સહકારનો સ્વીકાર અનિવાર્ય બને છે. આ મહાનિબંધમાં સહકારી પ્રવૃત્તિનાં ઉદ્ભવની સાથે સાથે વિવિધ તબક્કાઓ દરમ્યાન થયેલ વિકાસ, આયોજનકાળ દરમ્યાન થયેલ વિકાસ, ભારત સરકારે નિમેલ વિવિધ સમિતિઓએ કરેલા સૂચનો અને સહકારી બેંકોનું માળખું, કાર્યો, હેતુઓ, તેમજ સંશોધનના અનુસંધાને થયેલા પુરોગામી સંશોધનોને ટૂંકમાં સમાવવામાં આવ્યા છે. દેશની સહકારી પ્રવૃત્તિની સાથે તેનો પરિચય આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રસ્તુત અભ્યાસમાં સૌરાષ્ટ્ર વિસ્તારની છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના નાણાકીય પત્રકોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. આ ઉપરાંત સહકારના સિધ્ધાંતો અને તેના અમલીકરણમાં રહેલી મુશ્કેલીઓ બેંકના સંદર્ભે જાણવાનો પ્રયાસ થયેલ છે. આ સમગ્ર અભ્યાસ દ્વારા કેટલીક રસપ્રદ માહિતીઓ જાણવા મળી છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 45
Creators Dave, Rajesh K.
Guide Parmar, Sahilesh J.
Keywords Productivity, Profitability, Banking, Co-operatives, Commerce
Dewey Decimal Subjects 300 Social sciences > 330 Economics > 334 Cooperatives
300 Social sciences > 380 Commerce, communications & transportation > 381 Commerce
Library of Congress Subjects H Social Sciences > HD Industries. Land use. Labor > HD28 Management. Industrial Management
Department Faculties > Commerce > Department of Commerce
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 296
Date January 2005
Unique ID Not Available
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 16 Dec 2011 11:36
Last Modified 17 Jan 2012 11:09
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/45

Actions (login required)

View Item View Item