Etheses - A Saurashtra University Library Service

ગુજરાત રાજ્યનો વ્યવસાય સંતોષનો તુલનાત્મક અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Joshi, Harina L. (2004) ગુજરાત રાજ્યનો વ્યવસાય સંતોષનો તુલનાત્મક અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (1151Kb) | Preview

Abstract

શિક્ષણ એ કોઈપણ સમાજની પ્રાથમિક જરૂરિયાત છે. યોગ્ય શિક્ષણના અભાવમાં વ્યક્તિ કે સમાજનો વિકાસ સંભવ નથી. આજનો યુગ મહ્દઅંશે ઔપચારિક શિક્ષણનો યુગ છે. વિદ્યાર્થીઓ ઉપર શિક્ષકનો પ્રભાવ વિશેષ હોય છે. વિદ્યાર્થીઓ કે જે આવતીકાલના સમાજના નાગરિકો છે, તેના સુદ્ઢ, સંસ્કારી વ્યક્તિત્વના વિકાસનો મુખ્ય આધાર તેના શિક્ષકોના સ્વસ્થ વર્તન ઉપર રહેલો છે. જો શિક્ષક જ સતત મનોભાર અને અસંતોષથી પીડાતો હશે, પોતાના કાર્યમાં બરાબર સામેલ થઈ શક્તો નહીં હોય તો તે સંપૂર્ણ સ્વસ્થ રહી ન શકે. જો શિક્ષક જ સ્વસ્થ નહીં હોય તો એ પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શક્શે નહીં. શૈક્ષણિક સંશોધનની સીમાઓ ખૂબ જ વિસ્તરેલી છે. આજના ચિંતાગ્રસ્ત અને સ્પર્ધાત્મક યુગમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ સંશોધનો થઈ રહ્યાં છે અને તેની આવશ્યક્તા પણ વધતી જાય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વ્યવસાય મનોભાર, વ્યવસાય સામેલગીરી તથા વ્યવસાય સંતોષ - આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને ઓછા સંશોધનો થયા છે. તેમાં પણ બી. એડ્. તાલીમી શિક્ષકો માટે આ પ્રકારનું સંશોધન હાથ ધરવાના બહુ જ જૂજ પ્રયત્નો થયાં છે. આમ, આજના યુગની સમસ્યા – પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંશોધકે આ સમસ્યા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 4
Creators Joshi, Harina L.
Guide Makwana, Janakkumar L.
Keywords Trained Teachers, Job Satisfaction, Stress, Education
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 370 Education
Library of Congress Subjects L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 325
Date February 2004
Unique ID Not Available
Registration No 2623, September 6, 2001
Depositing User Repository Staff
Date Deposited 12 Dec 2011 11:43
Last Modified 17 Jan 2012 10:00
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/4

Actions (login required)

View Item View Item