Etheses - A Saurashtra University Library Service

માધ્યમિક શાળાઓનાં ગણિત – વિજ્ઞાન વિષયનાં અભ્યાસક્રમ્ની કઠિનતા અને પાઠ્યપુસ્તકની અનુરૂપતા અંગે તેમના અભિપ્રાયઓ


  • Bookmark and Share

Reference:

Usadadia, Babubhai B. (2010) માધ્યમિક શાળાઓનાં ગણિત – વિજ્ઞાન વિષયનાં અભ્યાસક્રમ્ની કઠિનતા અને પાઠ્યપુસ્તકની અનુરૂપતા અંગે તેમના અભિપ્રાયઓ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (140Mb) | Preview

Abstract

સાંપ્રત સમયમાં શિક્ષણનો વ્યાપ વધતા જ્ઞાન વિસ્ફોટ થયો છે. દિવસે – દિવસે વિજ્ઞાન અને ટેક્નોલોજી નવીજ ઊંચાઈ સિધ્ધ કરી રહ્યાં છે. આપણે અત્યારે સાહિત્ય, કલા, વિજ્ઞાન, વ્યાપાર વગેરે ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છીએ. શિક્ષણની પ્રક્રિયા દરમિયાન માધ્યમિક શિક્ષણ એક અગત્યનો તબક્કો છે. તેથી માધ્યમિક શિક્ષણ બાળક-સમાજ રાષ્ટ્રનું ભવિષ્ય નિર્ધારિત કરે છે. તેમાં પણ આજના વૈજ્ઞાનિક યુગમાં ગણિત અને વિજ્ઞાન વિષયો એકબીજાના પૂરક છે. ગણિત વગર વિજ્ઞાન અને વિજ્ઞાન વગરનું ગણિત તેવી કલ્પના કરવી શક્ય નથી. એટલે આ બંન્ને વિષયો વચ્ચે પારસ્પરિક ગાઢ સંબંધ છે. આ વિષયો માધ્યમિક શાળા કક્ષાએ શિક્ષકો મારફતે શીખવાય છે, તો આ અભ્યાસક્રમ શીખવતા શિક્ષકો તે અભ્યાસક્રમ પરત્વે કેવા વલણ ધરાવે છે તે જાણવું જરૂરી છે. આથી સંશોધકે અભ્યાસક્રમ બાબતે શિક્ષકોના મનોવલણો અંગે, અભ્યાસક્રમની કઠિનતા બાબતે અને પાઠ્યપુસ્તકની અનુરૂપતા અંગે શિક્ષકોના અભિપ્રાય લઈ માધ્યમિક કક્ષાએ શીખવાતા ગણિત અને વિજ્ઞાનનાં અભ્યાસક્રમ અંગે ઊંડાણપૂર્વક સંશોધન હાથ ધરવાની ઈચ્છા ધરાવેલ હતી.

Details

Item Type Thesis (PhD)
Item ID 35
Creators Usadadia, Babubhai B.
Guide Popat, Binduben L.
Keywords Teaching, Curriculum, Secondary School, Education
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 370 Education
300 Social sciences > 370 Education > 373 Secondary education
300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 287
Date May 2010
Unique ID Not Available
Registration No 3604, June 9, 2007
Depositing User Repository Staff
Date Deposited 16 Dec 2011 06:39
Last Modified 17 Jan 2012 10:57
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/35

Actions (login required)

View Item View Item