Etheses - A Saurashtra University Library Service

માધ્યમિક શાળાઓમાં ગણિત શિક્ષણનિ પ્રવર્તમાન પરિસ્થિતિનો સમીક્ષાત્મક અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Baldania, Urvi M. (2006) માધ્યમિક શાળાઓમાં ગણિત શિક્ષણનિ પ્રવર્તમાન પરિસ્થિતિનો સમીક્ષાત્મક અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (524Kb)

Abstract

કોઈપણ સમાજના વિકાસ સાથે સંશોધન સીધી રીતે સંકળાયેલું છે. સમાજ સાથે તેનો સંબંધ દર્શાવતા બેસ્ટ (૧૯૮૨) નીચે પ્રમાણે જણાવે છે. “આપણા સાંસ્કૃતિક વિકાસનું ગુપ્ત રહસ્ય સંશોધનમાં છે. સંશોધન નવા સત્યોની શોધ દ્વારા અજ્ઞાનતાના ક્ષેત્રને સમાપ્ત કરે છે.” શિક્ષણ દ્વારા જ સમાજનું ઘડતર થાય છે. દેશમાં જે જે કાર્યક્રમો ઘડવામાં આવે તે તમામને માટે શિક્ષણ જ મુખ્ય આધાર છે. આથી જ શિક્ષણને એક અતિ અગત્યની રાષ્ટ્રીય પ્રવૃતિ ગણવામાં આવે છે. શિક્ષણ વિષયક પ્રશ્ર્નના ઉકેલ માટે સંશોધન ખૂબ જ ઉપયોગી છે. તેથી જ સંશોધનને કેળવણીનો નક્કર ફિલસૂફીનો પાયો ગણવામાં આવે છે. પ્રસ્તુત સંશોધન દ્વારા રાજકોટ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ગણિત શિક્ષણની વર્તમાન પરિસ્થિતિની માહિતી પ્રશ્ર્નાવલિ દ્વારા મેળવવામાં આવી. જોવા મળેલ ગણિત શિક્ષણની પરિસ્થિતિમાં સુધારણા સૂચવવા માટે ગણિત નિષ્ણાતોની મુલાકાત લેવામાં આવી. મળેલ માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવ્યું.

Details

Item Type Thesis (PhD)
Item ID 28
Creators Baldania, Urvi M.
Guide Makwana, Janakkumar L.
Keywords Secondary School, Mathematics, Education, Teaching
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 370 Education
300 Social sciences > 370 Education > 373 Secondary education
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 198
Date July 2006
Unique ID BALUM06ED11
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 15 Dec 2011 07:56
Last Modified 17 Jan 2012 10:46
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/28

Actions (login required)

View Item View Item