Etheses - A Saurashtra University Library Service

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્રના પ્રશ્ર્નપત્રોનો વિશ્ર્લેષણાત્મક અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Akwalia, Haresh M. (2006) ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્રના પ્રશ્ર્નપત્રોનો વિશ્ર્લેષણાત્મક અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (958Kb)

Abstract

સમાજમાં મૂલ્યાંકનકારો, પરીક્ષાર્થીઓ અને વાલીઓને પરીક્ષાના કાર્યક્રમમાં શ્રધ્ધેય બનાવવા હોય અને પરીક્ષા પ્રત્યેના નકારાત્મક વલણોથી દૂર કરવા હોય તો સૌપ્રથમ પરીક્ષાના અગત્યના ઉપકરણ સમાન પ્રશ્ર્નપત્રની રચના કાળજીપૂર્વક અને પૂર્વ આયોજન સાથે કરવી પડે. મૂલ્યાંકન વધુ પ્રમાણભૂત અને વિશ્ર્વસનીય બનાવવા પ્રશ્ર્નપત્રના પરિરૂપને વળગી રહેવુ પડે. જેમાં હેતુઓ, પ્રશ્ર્નપ્રકાર, ગુણભાર, વૈકલ્પિક પ્રશ્ર્નોની યોજના, પ્રશ્ર્નોની ભાષા, અભ્યાસક્રમના મુદ્દાઓની સ્પષ્ટતા જેવી બાબતોનો સમાવેશ થવો જોઈએ. તો જ શિક્ષણ અને પરીક્ષાની કાયાપલટ થાય અને તેના પર સૌ કોઈ આશાવાદી બને. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્ર્નપત્રોનો વિશ્ર્લેષણાત્મક અભ્યાસ – પ્રસ્તુત અભ્યાસ ધોરણ – ૧૨ના વાણિજય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્ર્નપત્રોનું વિશ્ર્લેષણ વિષયવસ્તુનું ભારણ, હેતુઓ, પ્રશ્ર્નપ્રકાર, ગુણભારની ઉચિતતા, વિકલ્પ પ્રશ્ર્નો, સૂચનો અને પ્રશ્ર્નોની ભાષા આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. માહિતી એકત્ર કરવા માટે સંશોધકે ‘નિષ્ણાતોના અભિપ્રાય માટેનું પત્રક’ની ઉપકરણ તરીકે રચના કરેલ હતી. આ ઉપકરણ વડે નિષ્ણાતો પાસેથી માહિતીનું એકત્રીકરણ કરીને પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવ્યું હતું.

Details

Item Type Thesis (PhD)
Item ID 27
Creators Akwalia, Haresh M.
Guide Molia, Maganlal S.
Keywords Education, Assessment, Higher Secondary Education, Teaching,
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 370 Education
300 Social sciences > 370 Education > 373 Secondary education
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 184
Date March 2006
Unique ID AKWHM06ED09
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 15 Dec 2011 07:15
Last Modified 17 Jan 2012 10:40
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/27

Actions (login required)

View Item View Item