Etheses - A Saurashtra University Library Service

સુરેન્દ્રનગર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓનુ સામાજિક પ્રદાન


  • Bookmark and Share

Reference:

Desai, Jayshree N. (2006) સુરેન્દ્રનગર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓનુ સામાજિક પ્રદાન. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (1958Kb)

Abstract

શિક્ષણ સમાજના વિકાસનો પાયો છે. શિક્ષણ માનવીની આંતરિક શક્તિનો વિકાસ કરતું હોવાથી તથા તે માનવ ઘડતરની મુખ્ય સામાજિક ક્રિયા હોવાથી તેનું સ્થાન માનવજીવનમાં શ્રેષ્ઠ છે. શિક્ષણ શાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ શાળાને સામાજિક વ્યવસ્થા તરીકે ઓળખાવી છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને તે થકી સમાજમાં જીવનવિકાસ માટેનું તાલીમ કેન્દ્ર છે. આ શૈક્ષણિક સંસ્થાઓ સમાજનાં વિકાસ માટે કયાં પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. અને તે દ્વારા કઈ કઈ સામજીક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ પ્રવૃત્તિઓની તપાસ કરવાનો પ્રયાસ પ્રસ્તુત સંશોધનમાં કરવામાં આવ્યો હતો. શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. તેમજ વિવિધ ક્ષેત્રોમાં વધતા-જતા પરિવર્તનોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ, સમાજનાં વિકાસ માટે હજુ વધુ સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તેમ છે. તેના માટેની યાદી તૈયાર કરવી જરૂરી જણાય છે. તેને ધ્યાનમાં લઈને સામાજિક પ્રવૃત્તિઓની યાદી અને વિગતો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સામાજિક પ્રવૃત્તિઓની યાદીમાંથી સમાજને વધુ ઉપયોગી થઈ શકે તેવી અને શૈક્ષણિક સંસ્થાઓ સરળતાથી યોજી શકે તેવી સામાજિક પ્રવૃત્તિઓને જુદી તારવવામાં આવી. તેને આવરી લેતાં સામાજિક કાર્યક્રમની સંરચના કરવામાં આવી અને રચાયેલા સામાજિક કાર્યક્રમની અસરકારકતા ચકાસવાનો પ્રયાસ પ્રસ્તુત સંશોધન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

Details

Item Type Thesis (PhD)
Item ID 25
Creators Desai, Jayshree N.
Guide Uchat, D. A.
Keywords Social Contribution, Educational Institutes, Surendranagar
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 379 Public policy issues in education
Library of Congress Subjects L Education > L Education (General)
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 157
Date October 2006
Unique ID DESJN06ED13
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 15:09
Last Modified 17 Jan 2012 10:38
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/25

Actions (login required)

View Item View Item