Etheses - A Saurashtra University Library Service

ઉચ્ચ્તર માધ્યમિક કક્ષાએ વિજ્ઞાન વિષયોના અધ્યાપન માટે વિડીઓ લેક્ચર પ્રયુક્તિ પર આધારિત શૈક્ષણિક કાર્યક્ર્મનું નિર્માણ અને તેની અજમાયશ


  • Bookmark and Share

Reference:

Savalia, Bipin T. (2005) ઉચ્ચ્તર માધ્યમિક કક્ષાએ વિજ્ઞાન વિષયોના અધ્યાપન માટે વિડીઓ લેક્ચર પ્રયુક્તિ પર આધારિત શૈક્ષણિક કાર્યક્ર્મનું નિર્માણ અને તેની અજમાયશ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img] PDF
Download (3253Kb)

Abstract

ભારતીય શિક્ષણવ્યવસ્થાના વિકાસ પર દ્રષ્ટિપાત કરીએ તો જાણી શકાશે કે પ્રાચીન ગુરૂકુળોથી શરૂ થયેલ આ યાત્રા આજે ‘ઓન લાઈન એજયુકેશન’ સુધીનો પથ કાપી ચૂકી છે. શિક્ષણ જગતમાં થયેલા આ પરિવર્તનો માટે જો કોઈ સૌથી વધુ જવાબદાર પરિબળ કોઈ હોઈ તો તે છે ટેકનોલોજિ. ટેકનોલોજિએ આજે શિક્ષણના દરેક પાસા પર પોતાનું આધિપત્ય જમાવી દીધું છે. ખાસ કરીને અધ્યયન-અધ્યાપનમાં ટેકનોલોજિના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. પરંપરાગત અધ્યાપન પધ્ધતિના વિક્લ્પે ટેકનોલોજિના ઉપયોગથી વિકસાવેલ અધ્યાપન પધ્ધતિ દ્વારા અપાતા શિક્ષણની અસરકારકતા વધુ હોવાના પુરાવા સંશોધનો આપે છે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા થતું અધ્યાપન કાર્ય વધુ ઉપયોગી સાબિત થતું જોવા મળે છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 24
Creators Savalia, Bipin T.
Guide Ambasana, Anil D.
Keywords Higher Secondary, Teaching Science Subjects, Video Lecture Technique
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 373 Secondary education
300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 183
Date July 2005
Unique ID SAVBT05ED7
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 14:19
Last Modified 17 Jan 2012 10:36
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/24

Actions (login required)

View Item View Item