Etheses - A Saurashtra University Library Service

ગુજરાતી ભાષામાં શબ્દભંડોળના વિકાસ માટેની વિવિધ અધ્યાપન યોજનાઓની અસરકારકતા


  • Bookmark and Share

Reference:

Kundal, Deepti B. (2005) ગુજરાતી ભાષામાં શબ્દભંડોળના વિકાસ માટેની વિવિધ અધ્યાપન યોજનાઓની અસરકારકતા. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (1223Kb) | Preview

Abstract

જીવન અને જિંદગી. જીવન ઇશ્ર્વરાધિન છે જ્યારે જિંદગી મનુષ્યાધિન છે. જન્મની સાથે જ કેટલીક સહજ સુલભ લાક્ષણિક્તાઓ મનુષ્યમાં સાર્વત્રિક રીતે જોવા મળે છે. પરંતુ જીવનકાળ દરમિયાનની લાક્ષણિકતાઓમાં મનુષ્યે મનુષ્યે આગવું વૈવિધ્ય જોવા મળે છે. આમાંનું એક લક્ષણ એટલે મનુષ્યનો ભાષાવિકાસ. મનુષ્ય જન્મ બાદ જે ભાષાસમાજ સાથે રહે છે તે ભાષા એ સહજ રીતે જ શીખે છે. જીવનકાળ દરમિયાન શિક્ષણના માધ્યમથી તે અન્ય ભાષાઓનો પરિચય પણ મેળવે છે. અસરકારક અભિવ્યક્તિ માટે, સુયોગ્ય રજૂઆત માટે, વિચારોના સુસ્પષ્ટ વર્ણન માટે વ્યક્તિ પાસે પર્યાપ્ત સંખ્યામાં, વૈવિધ્યપૂર્ણ, સુયોગ્ય અને ઉત્તમ શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે. શબ્દોના પ્રયોજનની બાબતમાં નવસર્જનાત્મક વલણ વ્યક્તિને ભાષાસમૃધ્ધિના સિંહાસન પર બિરાજમાન થવાનો હક અપાવે છે. આમ શબ્દસમૃધ્ધિ એ ભાષાસમૃધ્ધિ છે. આ ભાષાસમૃધ્ધિ પ્રયત્નપૂર્વક વધારી શકાય કે કેમ, ભાષાસમૃધ્ધિ માટે શબ્દોનું ઘડતર-અધ્યાપન અસરકારક છે કે કેમ તે વિવિધ અધ્યાપન યોજનાઓના આધારે સંશોધકે પ્રયોગાત્મક રીતે જાણવાનો પ્રયત્ન કરવા આ સંશોધન કાર્ય હાથ ધર્યું હતું.

Details

Item Type Thesis (PhD)
Item ID 21
Creators Kundal, Deepti B.
Guide Donga, N. S.
Keywords Education, Instructional Strategies, Vocabulary, Gujarati Language, Teaching
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 373 Secondary education
300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 304
Date 2005
Unique ID KUNDP05ED01
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 13:01
Last Modified 17 Jan 2012 10:34
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/21

Actions (login required)

View Item View Item