Etheses - A Saurashtra University Library Service

માધયમિક શાળાના વિધાર્થીઓનાં માનસિક સ્વાસ્થય, કૌટુંબિક સમાયોજન અને વ્યવસાયિક અભિરૂચિનો અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Mori, J. B. (2003) માધયમિક શાળાના વિધાર્થીઓનાં માનસિક સ્વાસ્થય, કૌટુંબિક સમાયોજન અને વ્યવસાયિક અભિરૂચિનો અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (975Kb) | Preview

Abstract

આજનાં આ આધુનિક યુગમાં એવી કોઈ વ્યક્તિ નહિ હોય કે જે માનસિક રીતે પૂરેપૂરી સ્વસ્થ હોય સમાજમાં કેટલીક વ્યક્તિઓ જ એવી હશે જેનું માનસિક સ્વાસ્થ્ય મહદ્ અંશે સ્વસ્થ હોય. કેટલી પ્રખ્યાત વ્યક્તિઓ જેવી કે વૈજ્ઞાનિક આઈનસ્ટાઇન, મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ, ચિત્રકાર પિકાસો, સાહિત્યકાર ઇલિયેટ, ધાર્મિક મહામાનવ વિવેકાનંદ, રાજકીય વ્યક્તિઓમાં ગાંધીજી વગેરે મહાનુભાવોના જીવનચરિત્ર પરથી કહી શકીએ કે તેઓ માનસિક સ્વાસ્થ્યનાં ગુણોનો સુંગ્રથિત જથ્થો સાથે લઈને જીવ્યા હતા. આજના યુગમાં માનવી માનસિક સ્વાસ્થ્યની સાથે કૌટુંબિક સમાયોજનની કેટલીક મુશ્કેલીઓ પણ અનુભવે છે.

Details

Item Type Thesis (PhD)
Item ID 16
Creators Mori, J. B.
Guide Vasani, Aanant M.
Keywords Mental, Hygiene, Family Adjustment, Vocational, Secondary School, Education
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 370 Education
300 Social sciences > 370 Education > 373 Secondary education
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 475
Date November 2003
Unique ID MORJB03ED01
Registration No 2560, January 29, 2001
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 10:22
Last Modified 17 Jan 2012 10:25
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/16

Actions (login required)

View Item View Item