Etheses - A Saurashtra University Library Service

ધોરણ-૧૨ના નામાનાં મૂળતત્વો વિષયમાં સિદ્ધિ કસોટીની રચના અને પ્રમાણીકરણ


  • Bookmark and Share

Reference:

Mehta, Praful M. (2006) ધોરણ-૧૨ના નામાનાં મૂળતત્વો વિષયમાં સિદ્ધિ કસોટીની રચના અને પ્રમાણીકરણ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (3217Kb) | Preview

Abstract

માનવ જીવનની પ્રગતિમાં સંશોધનનાં મૂળ રહેલા છે. આદિમાનવનું જીવન અને અર્વાચીન માનવના જીવનની સરખામણી કરીએ તો જણાશે કે માનવનું સર્જન સંશોધનને આભારી છે. વૈજ્ઞાનિક જ્ઞાન એ સંશોધનનું મૂળ છે. સંશોધન ફક્ત પ્રયોગશાળા પૂરતું મર્યાદિત રહ્યું નથી. શિક્ષણક્ષેત્રને વધારે પુષ્ટ અને પ્રગતિશીલ બનાવવામાં પણ સંશોધન અગત્યનો ભાવ ભજવી રહ્યું છે. આર્થિક વિકાસમાં આંકડાશાસ્ત્ર અને નાણાંકીય બાબતોનું વિશેષ મહત્ત્વ છે. તેના માટે નિષ્ણાતોની જરૂરિયાત ઊભી થાય છે. જેમાં મેનેજમેન્ટને લગતા અભ્યાસનું મહત્ત્વ વધ્યું છે. મેનેજમેન્ટમાં નામાનાં મૂળતત્ત્વો વિષય એક અગત્યનો વિષય છે. માધ્યમિક શિક્ષણ પુરું કર્યા બાદ વિદ્યાર્થીને વાણિજ્ય શાખામાં કારકિર્દી બનાવવાની તક મળે છે, તેમાં નામાનાં મૂળતત્ત્વો તેમના માટે તદ્ન નવો જ વિષય હોય છે ત્યારે તે વિષયનું શિક્ષણ ખુબ જ મહત્ત્વનું બની રહે છે. નામાનાં મૂળતત્ત્વો વિષયમાં વિદ્યાર્થીઓ કેટલી સિધ્ધિ મેળવી છે, તેનું માપન કરવા માટે ગુજરાત રાજયમાં ખૂબ જ આધારભૂત અને વિજ્ઞાનિક સંશોધનો ઓછાં થયાં છે. આથી નામાનાં મૂળતત્ત્વો વિષયની સિધ્ધિ કસોટીની રચના એ ખૂબ જ જરૂરી છે. આ વિષયમાં નવી ટેકનોલોજીના સંદર્ભમાં સિધ્ધિ કસોટીની રચના અને પ્રમાણીકરણ ઉપયોગી બનશે.

Details

Item Type Thesis (PhD)
Item ID 14
Creators Mehta, Praful M.
Guide Makwana, Janakkumar L.
Keywords Accountancy, Curriculum, Teaching, Education
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 370 Education
300 Social sciences > 370 Education > 373 Secondary education
300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > L Education (General)
L Education > LB Theory and practice of education > LB1603 Secondary Education. High schools
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 269
Date January 2006
Unique ID MEHPM06ED01
Registration No Not Available
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 07:33
Last Modified 17 Jan 2012 10:24
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/14

Actions (login required)

View Item View Item