Etheses - A Saurashtra University Library Service

પી.ટી.સી. તાલીમાર્થીઓની સિદ્ધિપ્રેરણા, અનુકૂલન અને નવા અભ્યાસક્રમ પ્રત્યેના વલણોનો અભ્યાસ


  • Bookmark and Share

Reference:

Sutariya, Jayesh A. (2006) પી.ટી.સી. તાલીમાર્થીઓની સિદ્ધિપ્રેરણા, અનુકૂલન અને નવા અભ્યાસક્રમ પ્રત્યેના વલણોનો અભ્યાસ. PhD thesis, Saurashtra University.

Related Documents:

[img]
Preview
PDF
Download (4Mb) | Preview

Abstract

શિક્ષણ એ સારા ભાવિ નાગરિકો તૈયાર કરવા માટેનું અગત્યનું ક્ષેત્ર છે. જેમાં શિક્ષક મહત્ત્વનું અંગ છે. રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપી શકે એવા સંસ્કારી નાગરિકોનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકના શિરે રહે છે. શિક્ષિત અને સંસ્કારી નાગરિક એ લોકશાહી શાસનપ્રણાલીની સફળતા માટેની પૂર્વશરત છે. સારા નાગરિકોના ઘડતર માટે શિક્ષકોને યોગ્ય કેળવણી મળી રહે તે માટે પ્રશિક્ષણ કાર્યક્રમ પણ એટલો જ ગુણવત્તાસભર હોય તે જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં વલણ અને વલણમાપનની વિચારણા થોડું વિશેષ મહત્ત્વ ધરાવે છે, શિક્ષક અને વિદ્યાર્થી બંન્નેને પ્રત્યક્ષ રીતે સ્પર્શતું આ પરિબળ આધુનિક શિક્ષણમાં ખુબજ અગત્યનું છે. શિક્ષક બનતા પુર્વેના તાલીમગાળા દરમ્યાન જો તેમનું અભ્યાસક્રમ પ્રત્યેનું વલણ યોગ્ય હશે તો જ તે અભ્યાસક્રમ અનુરૂપ કૌશલ્યોનો તેમનામાં વિકાસ થશે.

Details

Item Type Thesis (PhD)
Item ID 13
Creators Sutariya, Jayesh A.
Guide Donga, K. M.
Keywords Attitude, Curriculum, Trainees, Education Primary Education, Elementary
Dewey Decimal Subjects 300 Social sciences > 370 Education > 372 Elementary education
300 Social sciences > 370 Education > 375 Curricula
Library of Congress Subjects L Education > LB Theory and practice of education > LB1501 Primary Education
L Education > LB Theory and practice of education > LB2361 Curriculum
Department Faculties > Education > Department of Education
Affiliation with Saurashtra University
Qualification Level Doctoral
Language Gujarati
Number of Pages 313
Date 2006
Unique ID SUTJA06ED17
Registration No 3077, December 3, 2003
Depositing User Repository Staff
Date Deposited 13 Dec 2011 07:06
Last Modified 17 Jan 2012 10:21
URI: http://etheses.saurashtrauniversity.edu/id/eprint/13

Actions (login required)

View Item View Item